સાબરકાંઠા જિલ્લાના તલોદ ના વક્તાપુર માં નવરાત્રી યુવક મંડળ તથા સર્વે ગ્રામજનોદ્વારા નવરાત્રીનાં પ્રથમ દિવસે વક્તાપુર ગામ ની નવરાત્રી નાં માઇભકત છેલ્લા 30 વર્ષ થી વધારે નકોડા ઉપવાસ કરતાં એવા સ્વ. ભરતભાઇ સોકાભાઈ પટેલ નું કોવિડ-19 માં મૃત્યુ થતા આજે આપણી વચે નથી.ત્યારે આજે ગ્રામજનો દ્વારા કોરોનાં માં મૃત્યુ પામેલા ગામના 10 કરતા વધારે ગામના સ્વજનો ને નવરાત્રી પ્રથમ દિવસે ચોક ખાતે શ્રધાંજલિ આપવામાં આવી હતી.
કમલેશ પટેલ ..તલોદ