Home BG News તલોદ ના વક્તાપુર માં નવરાત્રીનાં પ્રથમ દિવસે કોરોના મૃત્યુ પામેલા સ્વજનોના શ્રદ્ધાંજલિ...

તલોદ ના વક્તાપુર માં નવરાત્રીનાં પ્રથમ દિવસે કોરોના મૃત્યુ પામેલા સ્વજનોના શ્રદ્ધાંજલિ આપવામાં આવી

0

સાબરકાંઠા જિલ્લાના તલોદ ના વક્તાપુર માં નવરાત્રી યુવક મંડળ તથા સર્વે ગ્રામજનોદ્વારા નવરાત્રીનાં પ્રથમ દિવસે વક્તાપુર ગામ ની નવરાત્રી નાં માઇભકત છેલ્લા 30 વર્ષ થી વધારે નકોડા ઉપવાસ કરતાં એવા સ્વ. ભરતભાઇ સોકાભાઈ પટેલ નું કોવિડ-19 માં મૃત્યુ થતા આજે આપણી વચે નથી.ત્યારે આજે ગ્રામજનો દ્વારા કોરોનાં માં મૃત્યુ પામેલા ગામના 10 કરતા વધારે ગામના સ્વજનો ને નવરાત્રી પ્રથમ દિવસે ચોક ખાતે શ્રધાંજલિ આપવામાં આવી હતી.

કમલેશ પટેલ ..તલોદ

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version