Lion’s ક્લબ દાહોદ અને દાહોદ પંચાલ સમાજ પ્રગતિ મંડળ દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો

0
12
 24-10-2021 રવિવાર ના રોજ દાહોદ ઠક્કર બાપા પ્રાથમિક સાળા મા lion's ક્લબ અને પંચાલ સમાજ પ્રગતિ મંડળ દ્વારા મફત મેડિકલ કેમ્પ યોજાયો આ કેમ્પ મા નિષ્ણાત ડૉક્ટર દ્વારા સેવા આપવા મા આવી     

આ કેમ્પ મા ધીરજ હોસ્પિટલ વાઘોડિયા વડોદરા ના સહયોગ થી જનરલ સર્જન,જનરલ ફિઝિશિયન, હૃદય ,હાડકા ,કાન નાક ગળા નારોગો,બાળરોગ ,દમ ટીબી શ્વાસ ના રોગ, આંખ રોગો ,ચર્મ રોગો માનસિક રોગો ના નિષ્ણાત તબીબો દ્વારા સેવા આપવામાં આવી અને જરૂરી હાજર દવાઓ નિશૂલ્ક આપવામાં આવી .આ કેમ્પનો લાભ 5oo થી વધારે લોકો એ લીધો. આ કેમ્પ મા lion’s ક્લબ ના મેમ્બર તેમજ પંચાલ સમાજ ના સેવાભાવિ લોકો હાજર રહી કેમ્પ ને સફળ બનાવ્યો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here