Gj 18 સોશ્યિલ એક્ટિવિટી ગ્રુપ અને લાયન્સ ક્લબ ઓફ ફેમિના દ્વારા નોટબુક અને બોલપેન વિતરણ.

0
5

ગાંધીનગર સોશિયલ એક્ટિવટી ગ્રુપ અને લાયન્સ ક્લબ ઓફ ફેમિના દ્વારા વધૂ એક બાળકો ના હિત નું કાર્ય શ્રાવણ મહિનો એક એવો મહિનો છે, જેનું હિન્દુ ધર્મમાં બહુ જ મહત્વ હોય છે. આ મહિનો ભગવાન શિવનો પવિત્ર મહિનો છે. આ મહિનામાં ભગવાન શિવની પૂજા, ભક્તિ અને આરાધના થાય છે.આ મહિના માં દાન નું પણ મહત્વ વધારે માનવામાં આવે છે. આપણે બધા જાણીએ છીએ કે વિદ્યા નું દાન એ મહાદાન છે. Social Activity Charitable Trust અને Lions Club Of Gandhinagar Femina દ્વારા ગાંધીનગર સેક્ટર-૮, ઇન્દ્રોડા-૧ અને ઇન્દ્રોડા-૨ ની સરકારી પ્રાથમિક શાળા માં ભણતા હોશિયાર વિધાર્થીઓને અભ્યાસ માં મદદરૂપ થાય એ માટે નોટબુક અને બોલ પેન આપવામાં આવ્યા.

જીતેન્દ્ર પટેલ નો અહેવાલ અડાલજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here