Gj 18 વોર્ડ 8માં પ્રજા મુખે ચર્ચાઈ રહયુ છૅ “વાદ નહિ વિવાદ નહિ ” “વિકાસ સિવાય કોઈ વાત નહિ “

0
2

ના ભાજપ ઉમેદવારો ને સરગાસણ મુકામે મળી રહેલ પ્રજા નો વિશ્વાસ

વોર્ડ 8 ના ચારેય ઉમેદવારો સરગાસણ મુકામે ચૂંટણી પ્રચાર માં જોવા મળ્યા હતા.

મળતી માહિતી અનુસાર આજ રોજ વોર્ડ 8 ના ચારેય ઉમેદવારો એ સરગાસણ મુકામે ડોર ટું ડોર પ્રચાર કર્યો જ્યા પ્રચાર દરમિયાન ઉમેદવારો ને લોકો નો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો ત્યાંના ના સ્થાનિક રહીશો ને પત્રકાર જીતેન્દ્ર પટેલ દ્વારા પૂછવા માં આવતા ત્યાંના સ્થાનિક રહીશો એ આ પહેલા પણ સચોટ દિશામાં પગલું ભરું હતું અને આવનાર સંજોગોમાં પણ સાચી દિશામાંજ સમજી વિચારી મતદાન કરશે વધુ માં એમને સહુના સાથ સહુના વિકાસ ના સૂત્ર ને ધ્યાન માં રાખી આગામી દિવસો માં ઉમેદવારો નું ભવિષ્ય નક્કી કરશે પ્રજા નો આ જોમ અને જુસ્સો નરેન્દ્ર મોદી ના હાથ મજબૂત કરવાની દિશામાં આગળ વધસે એવુ આ પરથી તારણ કાઢી શકાય એમાં કોઈ નવાઈ નહિ સમગ્ર ગાંધીનગર માં આમતો ભગવામય વાતાવરણ જોવા મળી રહયુ છૅ એમાંય વોર્ડ 8 પ્રજાના આ ચિશ્વાસ પર ભગવામય બનશે એમાં કોઈ નવાઈ નહિ

બનાસ ગૌરવ દૈનિક ન્યુઝ
જીતેન્દ્ર પટેલ નો અહેવાલ અડાલજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here