Gj 18 વોર્ડ 7 ના ઉમેદવારો ની જીત માં મહિલા ટિમ મોખરે

0
12

મળતી માહતી અનુસાર ગાંધીનગર મહાનગર કોર્પોરેશન ની ચૂંટણી પ્રચાર મહિલા ટિમ ની ભૂમિકા કંઈક અલગજ જોવા મળી હતી જેમાં વોર્ડ 7 ના વાવોલ, કોલવડા અને સોસાયટી ઓના વિસ્તાર માં ડોર ટુ ડોર પ્રચાર કરી મહિલા ઉપપ્રમુખ ઉર્મિલા બેન પાંડે દ્વારા,તેંમજબુથ ઇન્ચાર્જ અને અને એમની ટિમ દ્વારા પ્રસન્સનીય કામગીરી કરવા માં આવી હતી, વધુ માં જેમને બુથ ઇન્ચાર્જ અને પેજ પ્રમુખો સાથે રાખી માઈક્રો પ્લાનિંગ કરી ઉર્મિલા બેન દ્વારા આપ અને કોંગ્રેસ પાર્ટી ને ધોબી પસાડ આપવા માં મહત્વ ની ભૂમિકા ભૂમિકા ભજવી હતી,ઉર્મિલા પાંડે જેઓ હંમેશા પ્રજા સાથે રહી પ્રજા પ્રસ્ન નું નિરાકરણ લાવવા ના પ્રયત્ન કરતા હોય છે જેથી કહી શકાય ભાજપ ના ઉમેદવારો ની જીત પાસાળ મહિલા ટિમ ની ભૂમિકા સક્રિય

બનાસ ગૌરવ દૈનિક ન્યૂઝ
જીતેન્દ્ર પટેલ નો અહેવાલ અડાલજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here