Gj 18 વોર્ડ 2 માં વનમંત્રી કિરીટસિંહ રાણા પ્રજા ની વચ્ચે

0
5

મળતી માહિતી અનુસાર તાજેતર માં વોર્ડ 2 માં વનમંત્રી કિરીટસિંહ રાણા એ મુલાકાત લીધી. મુલાકાત દરમિયાન ચારેય ઉમેદવારો અનિલસિંહ વાઘેલા,દિલીપસિંહ વાઘેલા, દીપ્તિબેન પટેલ,પારુલબેન ઠાકોર એ કિરીટરાણા નું સન્માન કરૂ. કિરીટસિંહ રાણા એ પ્રજા મિટિંગ કરી સમીક્ષા નો ત્યાગ મેળવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન વોર્ડ પ્રમુખ, મહિલા મંત્રી કાજલ બેન અને વોર્ડ મહિલા ઉપપ્રમુખ સિદદિકા બેન હાજર રહ્યા હતા.

બનાસ ગૌરવ દૈનિક ન્યૂઝ
જીતેન્દ્ર પટેલ નો અહેવાલ અડાલજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here