Gj 18 વોર્ડ 2 માં કોંગ્રેસ ના 500 થી વધુ કાર્યકરો ભાજપ માં જોડાયા

0
13

વોર્ડ 2 નું બનતું ભગવામય વાતાવરણ

સમગ્ર ગાંધીનગર ધીમે ધીમે ભગવામય બનતું જાય છૅ ત્યારે વોર્ડ 2 ના ચારેય ઉમેદવારો ને મતદારો નો સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છૅ. પ્રજા વિકાસ ને વરેલી હોય એવુ પ્રજાના જોશ અને જુસ્સા પરથી જાણવા મળે છૅ ભાજપ ના ચારેય ઉમેદવારો ને ભારે જન સમર્થન મળી રહયુ છૅ જેમ જેમ ચૂંટણી નજીક આવેછૅ તેમ તેમ પ્રજાનો જુસ્સો વધતો દેખાઈ રહ્યો છૅ મળતી માહિતી અનુસાર આજ રોજ જીલુજી મંગાજી ઠાકોર બળિયાદેવ વાળું પરુ ફતેપુરાના કોંગ્રેસ ના આવગેવાન આજે 500 થી પણ વધારે કાર્યકરો સાથે ભાજપ માં જોડાયા હતા પ્રજાના આ મળી રહેલ પ્રતિસાદ પરથી વોર્ડ 2 માં ભાજપ નું કમળ ખીલશે એમાં કોઈ શંકાને સ્થાન નથી.

બનાસ ગૌરવ દૈનિક ન્યૂઝ
જીતેન્દ્ર પટેલ નો અહેવાલ અડાલજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here