Gj 18 લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર ફેમિના દ્વારા શિક્ષક દિન ની ઉજવણી કરવા માં આવી..

0
17

મળતી માહિતી અનુસાર ગાંધીનગર લાયન્સ ક્લબ ઓફ ફેમિના દ્વારા શિક્ષક દિન ની ઉજવણી કરવા માં આવી સંસ્થા ના પ્રમુખ વૈશાલી જોશી ના જણાવ્યા અનુસાર 5 સપ્ટેમ્બર ના રોજ શિક્ષક દિવસ ની ઉજવણી કરવા માં આવે છે તયારે એમની સંસ્થા દ્વારા પણ દર વર્ષે શિક્ષકદિવસ તરીકે ઉજવવા માં આવે છે અને ક્લબ ના મેમ્બર જે શિક્ષક તરીકે ની ફરજ બજાવી રહ્યા હોય એમનું ક્લબ તરફ થી સર્ટિફિકેટ આપી સન્માન કરવા માં આવતું હોય છે જે આવર્ષે પણ સર્ટિફિકેટ આપી શિક્ષક મેમ્બર નું સન્માન કરવા માં આવ્યું.

જીતેન્દ્ર પટેલ નો અહેવાલ અડાલજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here