Gj 18 મહિલા મોરચા દ્વારા આયોજિત સ્પર્ધા મોદક સ્પર્ધા

0
5

ગાંધીનગર મહાનગર મહિલા મોરચા દ્વારા ગણેશ ચતુર્થી નિમિતે એક સ્પર્ષા નું આયોજન કરવા માં આવ્યું હતુમહિલા મોરચા ના પ્રમુખ પ્રિયા પટેલ ના જાણવ્યા અનુસાર એમની મહિલા ટીમ દ્વારા રાજકીય સિવાય વિવિધ સામાજિક અને ધાર્મિક પ્રસંગો ને પણ પ્રાધાન્ય આપવા માં આવતું હોય છે જેના અનુસંધાને ગઈ કાલ ના રોજ મહાનગર મહિલા મોરચા દ્વારા વોર્ડ નં 6 તથા વોર્ડ નં 10 માં મોદક તથા આરત્તી સુશોભન સ્પર્ધા યોજાઈ. પરમજીત કૌર છાબડા ને નિર્ણાયક તરીકે નિઉક્ત કરવામાં આવ્યા હતા. મોરચા પ્રમુખ પ્રિયા પટેલ, ઉપ પ્રમુખ ઉર્મિલાબેન પાંડેય મહામંત્રી વર્ષાબેન શુક્લ તથા મહિલા મોરચા હોદ્દેદારો, ઉમેદવારો અને કાર્યકરો હાજર રહ્યા હતા મોરચા ની બહેનો દ્વારા પુરસ્કાર વિતરણ પણ કરવા માં આવ્યું હતું.

જીતેન્દ્ર પટેલ નો અહેવાલ.. અડાલજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here