ભારતીય જનતા પાર્ટી ગાંધીનગર મહાનગરના અધ્યક્ષશ્રી ઋચિરભાઈ ભટ્ટ તેમજ મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષા શ્રીમતી ડો. દીપિકાબેન સરડવાના માર્ગદર્શન હેઠળ મહાનગર ભાજપા મહિલા મોરચાના અધ્યક્ષા પ્રિયા પટેલ દ્વારા આજરોજ મહાનગરના વોર્ડ નં.9 ના મહિલા મોરચામાં વિવિધ જવાબદારીઓ માટે સંગઠનાત્મક નિયુક્તિ કરવામાં આવી છે, જેની યાદી નીચે મુજબ છે.➡️ પ્રમુખ – શ્રદ્ધાબેન શાહ➡️ ઉપપ્રમુખ – જિજ્ઞાસાબેન પ્રજાપતિ➡️ ઉપપ્રમુખ – નિરાલીબેન ઠાકોર➡️ મહામંત્રી -ધર્મિષ્ઠાબેન પટેલ➡️ મંત્રી – શ્રેયાબેન શેઠ➡️ મંત્રી – જયશ્રીબેન સોલંકી➡️ મંત્રી – ધારાબેન પટેલ➡️ મંત્રી – ભૂમિબેન શાહ➡️ કોશાધ્યક્ષ – દર્શનાબેન બેકરની વોર્ડ 9 ની મહિલા ટીમ તરીકે જાહેરાત કરવા માં આવી છે.જીતેન્દ્ર પટેલ નો અહેવાલ અડાલજ