Gj 18 મહાનગર વોર્ડ 9ના ઉમેદવારો ને પ્રજાનું મળી રહેલ અદ્ભૂત જન સમર્થન

0
2

મળતી માહિતી અનુસાર Gj 18 મહાનગર ની ચૂંટણી ની સતાવાર જાહેરાત થયેલ છે.3 તારીખના રોજ યોજનારી ચૂંટણી માટે બઘી જ પાર્ટી ઓ દ્વારા જુદાજુદા કામના વચનો આપી મત ની માંગણી કરવા માં આવી રહી છે પરંતુ સૂત્રો ના જણાવ્યા અનુસાર ભારતીય જનતા પાર્ટી ના ચારેય ઉમેદવારો ને પ્રજાનું સારુ એવુ જન સમર્થન મળી રહુ હોય એવુ પ્રજાને મોઢે ચર્ચાઈ રહુ છે પ્રજાએ ભાજપ ની વિચારધારા અને વિકાસ ની ગતિ ને ધ્યાન માં રાખી પ્રજા નો સંપૂર્ણ સાથ અને સહકાર છે એવા પણ વાતાવરણ નો માહોલ પ્રજાની અંદર જોવા મળી રહ્યો છે વોર્ડ 9 ના ભાજપ ના ઉમેદવારો પ્રજાની વચ્ચે ઘેર ઘેર જઈ પ્રજા અને નગર ના વિકાસ માં પ્રજાની સાથે છે એવો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યાં છે.ચારેય ઉમેદવારો ની સાથે મહિલા ટીમના મલ્લિકાપ્રજાપતિ, અન્ય બહેનો,યુવા મોરચા ની ટિમ અને અન્ય કાર્યકરો અને હોદેદારો પણ સાથે જોડાયેલા છે ..જીતેન્દ્ર પટેલ નો અહેવાલ અડાલજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here