Gj 18 મહાનગર વોર્ડ 8 ના ઉમેદવારો પ્રજાની સાથે પ્રજાની વચ્ચે

0
10

Gj 18 મહાનગર ના ઉમેદવારો રોડ રસ્તા ના ખાડા પૂરતા નજરે પડયા આમ તો વોર્ડ 8 ના ચારેય ઈમેદવારો સમયે સમયે પ્રજાની વચ્ચે જોવા મળતા હોય છે પ્રજાકીય પ્રવુતિઓ ને હંમેશા વેગ આપતાં હોય છૅ અને હંમેશા પ્રજા ના પ્રશ્નોનું નિરાકરણ લાવવાના પ્રયત્નો કરતા હોય છૅ આગામી તારીખ 3 ના રોજ મહાનગર ની ચૂંટણી છૅ અન્ય પક્ષ ના ઈમેદવારો ચૂંટણી ટાણે વચનો આપતાં હોય છૅ જ્યારે ભારતીય જનતા પાર્ટી ના આચારેય ઉમેદવાર ઉષાબેન વિષ્ણુજી છાંયબેન ત્રિવેદી,,હિતેશભાઈ મકવાણા,રાજેશકુમાર રવજીભાઈ પટેલ વોર્ડ પ્રમુખ મેહુલભાઈ અને મહામન્ત્રી અમિતભાઈ સહીત અન્ય કાર્યકરો ટીપી 9 સરગાસણ ખાતે રોડ રસ્તા ઓનું કામ કરાવતા કેમેરા માં કેદ થયાં હતા.મળતી માહિતી અનુસાર ઉપરના છાયાબેન ત્રિવેદી કોરોના કાળ દરમિયાન ખુબજ સુંદર કામગીરી કરી કપરા સમયે પ્રજા ની વચ્ચે રહી અનેકવિધિ ગ્રીનીચબુક સન્માનનીય કાર્યો કરેલ છૅ,જીતેન્દ્ર પટેલનો નો અહેવાલ.. અડાલજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here