Gj 18 મહાનગર વોર્ડ 10 ના યુવા ટીમ ની રચના

0
2

યુવા ભાજપ ટીમ વોર્ડ 10

પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલ અને યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ ડો પ્રશાંત કોરાટે ના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર મહાનગર નભાજપા પ્રમુખ રુચિર ભાઈ ભટ્ટ ની સૂચના થી ગાંધીનગર મહાનગર ભાજપા ના યુવા પ્રમુખ યુવરાજસિંહ ચાવડા દ્વારા વોર્ડ 10 યુવા મોરચા ટીમ ની જાહેરાત કરવા માં આવી જે નીચે મુજબ છે.

➡️ પ્રમુખ – ચૌધરી મિત

➡️ ઉપપ્રમુખ – હર્ષ પટેલ

➡️ ઉપ પ્રમુખ – રવિ ચૌહાણ

➡️ મહામન્ત્રી – સુહાગપટેલ

➡️ મંત્રી – મેહુલકુમાર નારૂભાઈ વાડી

➡️ મંત્રી – નિકુલસિંહ ગોહિલ

➡️ મંત્રી – ગુંજન બુચ

➡️ મંત્રી – હિરેન શર્મા

➡️ કોશાધ્યક્ષ – વિજય સિંહ વાઘેલા ની હોદેદારોતરીકે નિમણુંક કરવા માં આવી છે.

જીતેન્દ્ર પટેલ નો અહેવાલ અડાલજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here