Gj 18 મહાનગર મુકામે મહિલા કારોબારી બેઠક યોજાઈ.

0
11

દીપિકાબેન સરડવા ની ઉપસ્થિતિ માં ગાંધીનગર મહિલા મોરચા ની કારોબારી બેઠક યોજાઈમળતી માહિતી અનુસાર ગઈકાલ ના રોજ Gj18 મહાનગર મુકામે ગુજરાત પ્રદેશમહિલા અધ્યક્ષ દીપિકાબેન સરડવા ની હાજરી માં મહિલા મોરચા ની કારોબારી બેઠક યોજાઈગાંધીનગર સેક્ટર 2 સ્વામિનારાયણ મંદિર ભક્તિમાતા ભવન ખાતે ગુજરાત પ્રદેશ મહિલા મોરચા ના પ્રદેશ અધ્યક્ષ દીપિકા બેન સરડવા ની હાજરી માં મહિલા મોરચાની કારોબારી બેઠક યોજાઈ ગઈ. આ બેઠક માં ગાંધીનગર મહાનગર ના પ્રમુખ શ્રી રુચિર ભાઈ ભટ્ટ,મહામન્ત્રી ગૌરાંગભાઈ પટેલ,તથા ધર્મેન્દ્ર સિંહ વાઘેલા,કનુભાઈ દેસાઈ,ગુજરાત પ્રદેશ મહિલા મોરચા ના મહામંત્રી અને ઉત્તર ઝોનના વીણાબેન પ્રજાપતિ, મહિલા મોરચા ના પ્રભારી ચંદ્રિકા બેન લીમ્બાચીયા, ગાંધીનગર મહાનગર ના પૂર્વ મેયર રીટાબેન પટેલ,ગાંધીનગર મહિલા મોરચા પ્રમુખ પ્રિયા પટેલ,મહામન્ત્રી હંસાબા ઘાઘલ,તથા વર્ષાબેન શુક્લ,ભાર્ગવીબેન શર્મા, ઉર્મિલા બેન પાંડે, મલ્લિકા પ્રજાપતિ, કોમલબેન,કાજલબેન,ભારતી બેન વાઘેલા, જયશ્રીબેન તમામ મહિલા મોરચા ટીમ, મહિલા ઉમેદવારો,તેમજ હોદેદારો તથા ગાંધીનગર it અને સોશિયલ મીડિયા ની ટીમ ઉપસ્થિત રહી ને નમો એપ ડાઉનલોડ કરાવી ને એપ વિશે માર્ગદર્શન પૂરું પાડવા માં આવ્યું હતું.

જીતેન્દ્ર પટેલ નો અહેવાલ અડાલજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here