Gj 18 મહાનગર માં લઘુમતી મોરચો પણ સક્રિયભૂમિકા માં જોવા મળ્યો

0
9

મળતી માહિતી અનુસાર ગાંધીનગર કોર્પોરેશન ની ચૂંટણી ને લઇ બધાજ સંગઠનો ભાજપે પ્રચાર માં લગાવ્યા છૅ એમાં લઘુમતી મોરચો પણ સક્રિય ભૂમિકા માં જોવા મળ્યો હતો આજ રોજ વોર્ડ 4 ના પેથાપુર મુકામે ડોર તુ ડોર પ્રચાર માં લઘુમતી મોરચાના ગુજરાત પ્રદેશ મંત્રી જહીરભાઈ અને ગાંધીનગર લઘુમતી મોરચા પ્રમુખ અને એમની ટિમ તેમજ સિદદિકા મલેક વોર્ડ 2 મહિલા ઉપપ્રમુખ જોવા મળ્યા હતા પત્રકાર જીતેન્દ્ર પટેલ સાથે ની વાતચીત માં સિદદીકા મલેકે જણાવ્યું હતું કે સમગ્ર પ્રચાર પ્રવાસ દરમિયાન પ્રજાનો અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો

બનાસ ગૌરવ દૈનિક ન્યૂઝ
જીતેન્દ્ર પટેલ નો અહેવાલ અડાલજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here