Gj 18 મહાનગર માં મહિલાપ્રદેશ પ્રમુખ ડો દીપિકા સરડવા નો વોર્ડ 5,8’9’અને 10 માં જોવા મળ્યા

0
4

ગાંધીનગર છે મક્કમ, ભાજપ સાથે અડીખમ ના નારા સાથે માણસા સંગઠન ના કાર્યકરો પ્રચાર માં જોવા મળ્યા

મળતી માહિતી અનુસાર ચૂંટણી ને ગણતરી ના દિવસો બાકી છે ત્યારે ગાંધીનગર નો માહોલ ભગવામય બનતો જણાઈ રહ્યો છે પ્રજા નો મત વિકાસ ની દિશા માં વેગ આપશે એવુ જનતા ના જુસ્સા પર થી જાણી શકાય છે એવા માં ગુજરાત પ્રદેશ ના મહિલા અધ્યક્ષ ડો દીપિકાસરડવા, અને ઉપાધ્યક્ષ અરુણાબેન ચૌધરી વોર્ડ 5,8,9, અને 10 માં ડોર ટુ ડોર પ્રચાર માં જોવા મળ્યા હતા. સાથે મહિલા પ્રમુખ પ્રિયા પટેલ અને એમની ટિમ તેમજ સાથે માણસા ના ભાજપ કાર્યકરો અને માણસા તાલુકા પંચાયત સદસ્ય પ્રિયંકા પટેલ ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો

બનાસ ગૌરવ દૈનિક ન્યૂઝ
જીતેન્દ્ર પટેલ નો અહેવાલ અડાલજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here