Gj 18 મહાનગર ના ચૂંટણી પ્રચાર દરમિયાન બક્ષીપંચમોરચા ની સક્રિય ભૂમિકા જોવા મળી

0
11

ગાંધીનગર શહેરમાં મહાનગરપાલિકાની ઇલેક્શનમાં એક થી 11 વોર્ડમાં બક્ષીપંચ મોરચા દ્વારા બક્ષીપંચ મોરચા પ્રમુખ ઠાકોર મહોત જી ચંદુજી દ્વારા મહાનગરપાલિકા ના ઇલેક્શનમાં દરેક ઉમેદવારને જીતાડવા માટે બક્ષી પંચ મોરચાની ટીમો ઉતારી સારો એવો પ્રચાર કરવામાં આવ્યો તથા બક્ષીપંચ મોરચા દ્વારા તનતોડ મહેનત કરી 44 માંથી 41 સીટો જીતાડવા માટે તનતોડ મહેનત કરી મહાનગરપાલિકા બનાવવા જીજા લગાડી કેસરિયો લહેરાવા બક્ષીપંચ મોરચાની ટીમે ખૂબ મહેનત કરી હતી, બક્ષીપંચ મોરચા ની રચના થયાં બાદ થી મોરચા ના પ્રમુખ અને સુઘડનભોઇ ના પૂર્વ સરપંચ મહોતજી ચંદુજી ઠાકોર સતત ટિમ સાથે પ્રજાની વચ્ચે જોવા મળતા હતા, પ્રજાકીય કાર્ય ને હંમેશા એમને પ્રાધાન્ય આપ્યુ છે, જેમને સેવાકીય કાર્યક્રમ, પ્રજાકીય કાર્યક્રમ, વક્ષારોપણ જેવા અનેકવિધિ કાર્યક્રમો કરી સતત પ્રજા વચ્ચે જોવા મળતા હતા

બનાસ ગૌરવ દૈનિક ન્યૂઝ
જીતેન્દ્ર પટેલ નો અહેવાલ અડાલજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here