Gj 18 મહાનગર ચૂંટણી અંતર્ગત મહિલા મોરચા દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

0
8

મળતી માહિતી અનુસાર આજરોજ વોર્ડ 11 મુકામે ભાજપ મહિલા મોરચા દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો જેનું સૂત્ર હતું મારો મત વિકાસ ને, વિશ્વાસ અને પ્રગતિ ને મારો મત ભાજપ સરકાર ને જેનું સમગ્ર સંચાલન ની જવાદારી મહિલા પ્રમુખ પ્રિયા પટેલે સંભાળી હતી આ કાર્યક્રમ માં ગાંધીનગર મહાનગર મહિલા મોરચા પ્રમુખ પ્રિયા પટેલ, પ્રદેશ મહિલા મોરચા આમંત્રિત સભ્યશ્રી પરમજીત કોર, શ્રીમતી હિનાબેન, મહામંત્રી વર્ષાબેન, શ્રીમતી હર્ષાબા.હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ માં મોટી સંખ્યા માં બહેનો એ ભાગ લીધો હતો.

બનાસ ગૌરવ દૈનિક ન્યૂઝ
જીતેન્દ્ર પટેલ નો અહેવાલ અડાલજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here