Gj 18 મહાનગર આમ આદમી પાર્ટી માં ગાબડું

0
21

કલ્પ ત્રિવેદી એ પહેર્યો ભાજપ નો ખેસ

મળતી માહિતી અનુસાર તાજેતર માં આમ આદમી પાર્ટી માં જોડાયેલાઆમ આદમી ના સ્ટારપ્રચારક ( પરપોટો ) તરીકે સુપ્રસિદ્ધ કલ્પ ત્રિવેદી એ એમના સમર્થકો સાથે આમ આદમી પાર્ટી માંથી રાજુ નામું આપ્યુ.ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર પાટીલ દ્વારા ખેસ પહેરાવી ને (પરપોટાં )નું સ્વાગત કરવા માં આવ્યું.જે આપ ઉપરની તસ્વીર માં જોઈ શકો છો.વોર્ડ 8 માં પણ 8 ના ઉમેદવાર છાયાબેન ત્રિવેદીઅને યુવામોરચા પ્રમુખ વિપુલ પટેલ અને અન્ય હોદેદાર કિરણ પટેલ દ્વારા કલ્પત્રિવેદી નું ખેસ પહેરાવી સ્વાગત કરવા માં આવ્યું

બનાસ ગૌરવ દૈનિક ન્યૂઝ
જીતેન્દ્ર પટેલ નો અહેવાલ અડાલજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here