Gj 18 ભાજપ મહિલા મોરચા પ્રમુખ પ્રિયા પટેલ પીડિત મહિલા ની વ્હારે આવી ને રૂબરૂ મુલાકાત લીધી

0
14

રાજ્ય માં મહિલા ઓ ઉપર વધતા અત્યાચાર બાદ ગાંધીનગર ખાતે સિવિલ હોસ્પિટલ ની બહાર મહિલા ઉપર ડોક્ટર દ્વારા થયેલા તાલિબાન કૃત્ય ને ભાજપ મહિલા મોરચા ના પ્રિયા પટેલે વખોડી કાઢયુ છે અને આ પીડિત મહિલા ને ન્યાય અપાવવા આજ રોજ સિવિલ ખાતે મહિલા ની મુલાકાત કરી હતી તયારે આ મહિલા ને ન્યાય મળે એ ઉદેશ થી પોલીસ સ્ટેશન પણ મુલાકાત લઈ ને મહિલા ને આત્મનિર્ભર,તથા વિધવા સહાય અને સરકાર દ્વારા જે સહાય મળતી હોય તે માટે પોતે પ્રયત્નસીલ બની મદદરૂપ થશે તેમ જણાવ્યું હતું.ગાંધીનગર ભાજપ મહિલા પ્રમુખ પ્રિયા પટેલે bg news સાથેની વાતચીત માં જણાવ્યું હતું કે આ કૃત્ય કોઈ પણ સંજોગો માં ચલાવી ન લેવાય વધુ માં પ્રિયા પટેલે જણાવ્યું હતું કે મહિલા એ કરેલ અરજી બાદ જો યોગ્ય રીતે સાંભળવા માં નહિ આવે અને ડોકટર ઉપર કાર્યવાહી નહિ થાય તો મહિલા મોરચા દ્વારા ઉચ્ચ કક્ષા એ રજૂઆત કરવા માં આવશે.

જીતેન્દ્ર પટેલ નો અહેવાલ adalaj

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here