Gj 18 ના વાવોલ કોલવડા માં ચૂંટણીલક્ષી મિટિંવ કરવા માં આવી

0
1

મળતી માહિતી અનુસાર આજ રોજ વોર્ડ 7 ના વાવોલ, કોલવડા માં બધાજ મોરચા હોદેદારો, કાર્યકર્તા ઓ ની ચૂંટણીલક્ષી મિટિંગ યોજાઈ હતીસૂત્રો ના જણાવ્યા અનુસાર વોર્ડ 7 ના પ્રજાજનો ઉમેદવર પેનલ ના સાથે છૅ.એવુ લોકમોઢે ચર્ચાઈ રહયુ છૅ.ચૂંટણી પ્રચાર દરમિયાન પ્રજાનું સારુ એવુ જનસમર્થન મળી રહયુ છૅ. તેમ છતા આગોતરા આયોજને ધ્યાનમાં રાખી માર્ગદર્શન મિટિંગ યોજાઈ હતી જેમાં ગાંધીનગર મહાનગર ના મહામંત્રીકનુભાઈ દેસાઈ,ઉપાધ્યક્ષ મહીપતભાઈ મિસ્ત્રી,મહિલામોરચા ઉપાધ્યક્ષ ઉર્મિલાબેન પાંડે,વોર્ડપ્રમુખ દિલીપસિંહ ગોલ,મહામંત્રી અતુલભાઈ અને ઉમેદવાર પ્રેમલજી ગોલ હાજર રહ્યા હતાજીતેન્દ્ર પટેલ નો અહેવાલ અડાલજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here