Gj 18 જિલ્લાભાજપ દ્વારા નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે બેઠક યોજાઈ

0
4

મળતી માહિતી અનુસાર ગઈ કાલ ના રોજ ગાંધીનગર જિલ્લા ભાજપ દ્વારા જિલ્લા કાર્યાલય મુકમેં એક મિટિંગ નું આયોજન કરવા માં આવ્યું હતું જેમાં પ્રદેશ મંત્રી અને જિલ્લા પ્રભારી પંકજભાઈચૌધરો,જિલ્લા અધ્યક્ષ અનિલભાઈ પટેલ,મહામન્ત્રી રમણભાઈ દેસાઈ,રમેશજી ઠાકોર, રાજેશભાઈ પટેલ,ની ઉપસ્થિતિ માં ગાંધીનગર જિલ્લા ભાજપ ની બેઠક યોજાઈ હતી.જેમાં કાર્યક્રમ નો અહેવાલ અને આગામી માન. વડાંપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી ના જન્મદિવસ નિમિતે સેવા અને સમર્પણ અભિયાન કાર્યક્રમ વિશે માહિતી આપવા માં આવી.આ બેઠક માં જિલ્લા ના હોદેદારો,જિલ્લા ના મોરચા ના પ્રમુખ/મહામન્ત્રી,મંડળ પ્રમુખ /મહામન્તત્રી, it,સોશિયલ અને મીડિયા વિભાગ ના સભ્યો હાજર રહ્યા હતા.

જીતેન્દ્ર પટેલ નો અહેવાલ… અડાલજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here