Gj 18 ગાંધીનગર જિલ્લા ભાજપ યુવા મોરચા ની રચના કરવા માં આવી

0
2

ગાંધીનગર ભાજપ જિલ્લા પ્રમુખ અનિલભાઈ પટેલ અને પ્રદેશ યુવા અધ્યક્ષ પ્રશાંત કોરાટે ના માર્ગદર્શન નીચે ગાંધીનગર જિલ્લા ભાજપ યુવા પ્રમુખ /મહામંત્રી ની રચના કરવા માં આવી

જેમાં ગાંધીનગર જિલ્લા ના પ્રમુખ તરીકે ગાંધીનગર તાલુકા માંથી ના વિજેન્દ્રસિંહ વાઘેલા ની નિમણુંક કરવા માં આવી

ખાત્રજ ના ભુલાભાઈ દેસાઈ ની ગાંધીનગર જિલ્લા મહામંત્રી તરીકે નિમણુંક કરવામાં આવી

અને જૈમિનભાઈ પટેલ ની નિમણુંક મહામંત્રી તરીકે કરવા માં આવી

બનાસ ગૌરવ દૈનિક ન્યૂઝ
રીપોર્ટર -જીતેન્દ્ર પટેલ અડાલજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here