હિંમતનગર શહેરમાં “હર ઘર દસ્તક કાર્યક્રમ” તેમજ રસીકરણ સર્વે અંતર્ગત કાર્યક્રમ યોજાયો

0
6

અહેવાલ હુસૈન દિવાન તસવીર શાહબુદ્દીન શિરોયા

હિંમતનગર મુકામે હર ઘર દસ્તક કાર્યક્રમ તેમજ રસીકરણ અંગે સર્વે અંતર્ગત ખાડિયા વિસ્તારમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વિસ્તારના વિવિધ કાર્યોની ચર્ચા પણ થઇ તેમજ આવનારા સમયમાં નાના બાળકોનું વેક્સિનેશન ચાલુ થવાનું હોય બાળકોને વેક્સિન અપાવવા સમજાવવામાં પણ આવ્યું..

વોર્ડના સાથી સદસ્ય જાનકીબેન રાવલ અને શહેર સંગઠન મંત્રી દિપ્તીબેન વખારિયા,વોર્ડ મહામંત્રી પ્રદીપસિંહ રાઠોડ, રશેષભાઈ પરીખ,મિતુલભાઈ વ્યાસ, રાજુભાઈ ભટ્ટ, દિલીપભાઈ,અમિતભાઈ, જ્યોત્સનાબેન,લક્ષ્મીબેન, પંકજભાઈ તેમજ વોર્ડના કાર્યકર્તાઓ સાથે જોડાયેલા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here