હિંમતનગર ના બાવસર ગામે કિશોર મૈત્રી પૂર્ણ આરોગ્ય કેમ્પ નું આયોજન કરાયું.

0
3

ઇડર..

શનિવારના રોજ હિંમતનગર તાલુકા હેલ્થ ઓફીસર ડૉ. વ્યાસ સાહેબ અને દેસાસણ પી. એચ. સી. ના ડૉ. કશ્યપભાઈ ના માર્ગદર્શન હેઠળ હાથરોલ સબ સેન્ટરના બાવસર ગામ માં કિશોર મૈત્રી પૂર્ણ આરોગ્ય કેમ્પ ની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે એડોલેશન હેલ્થ કાઉન્સેલર નિકિતા પટેલ દ્વારા શાળા ના તમામ બાળકો ને પોષણ, તરુણાવસ્થામાં થતા ફેરફારો, માસિક વખતે રાખવી પડતી સ્વચ્છતા માસિક સાયકલ આઇ એફ એ ગોળી લેવાથી થતા ફાયદાની સમજ આપી અને દરેક બાળકો વજન ઉંચાઇ બી. એમ.
ઇડર ના ગોધમજી ગામે થી બાઇક ચોરાઈ

ગોધમજી ગામની ડેરી આગળથી મોટરસાયકલ ચોરાતા ફરિયાદ નોધાઇ

ઇડર તાલુકાના ગોધમજી ગામે તા. ૩૧-૧૨-૨૧ ને સવારે ધનેશ્વરભાઇ જેઠાભાઇ કાપડીયા પોતાની મોટરસાયકલ નં GJ 09 CS 8072 કિ.રૂ ૧૫ હજારની લઇને ગોધમજી ગામની ડેરી આગળ ખુલ્લી જગ્યામાં પાકૅ કરી ડેરીમા દૂધ ભરાવવા ગયા હતા. દૂધ ભરાવી પરત આવતા મોટરસાયકલ પાકૅ કરેલ જગ્યાએ જોવા ન મળતા આજુબાજુ શોધખોળ કરતા મોટરસાયકલ ન દેખતા મોટરસાયકલ ચોરી થયાનુ જણાતાં ઇડર પોલીસ મથકે મોટરસાયકલ ચોરી થયા અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.
ઇડર..આઈ. કરવામાં આવ્યું હતું. અને દરેક બાળકો ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતુ.
ઈડર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here