હિંમતનગર ના જામળા ગામની હાઇસ્કુલ માં કિશોર મૈત્રીપૂર્ણ આરોગ્ય કેમ્પની ઉજવણી કરાઈ

0
10

ઇડર…

      25 નવેમ્બર 2021 ને ગુરુવારના રોજ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર વ્યાસ સાહેબ ના માર્ગદર્શન હેઠળ કિશોર મૈત્રીપૂર્ણ આરોગ્ય કેમ્પ ની ઉજવણી એલ. ડી. એન. જામળા હાઇસ્કુલ ખાતે કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાનો સ્ટાફ એસ. બી.એસ.કે. ટીમ, એડોલેશન હેલ્થ કાઉન્સિલર, આશા બહેનો, mphw સહિત કિશોર- કિશોરીઓ  મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.  કાર્યક્રમ દરમ્યાન પોષણ,

માસિક સમયે રાખવી પડતી સ્વચ્છતા અને માસિક સાયકલ
કિશોરાવસ્થામાં થતા ફેરફારો,
આર. ટી. આઈ, એસ. ટી. આઈ
વ્યસન અને જાતીય સતામણી વિષય પર એડોનેશન હેલ્થ કાઉન્સિલર નિકિતાબેન સીએચસી ઇડર દ્વારા વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.
ઇડર…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here