હિંમતનગરની જૈનાચાર્ય વિદ્યાલયનું ગૌરવ

0
0

હિંમતનગર તસવીર – અહેવાલ દક્ષ ભટ્ટ

હિંમતનગરની જૈનાચાર્ય વિદ્યાલયનું ગૌરવ………
હિંમતનગર તાલુકાનો એથ્લેટિક્સ રમતોત્સવ સાબર સ્ટેડિયમ ભોલેશ્વર મુકામે યોજાયો હતો. તેમાં જૈનચાર્ય આનંદઘનસુરિ વિદ્યાલયની ખેલાડીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો.
૧.પટેલ નેત્રા ઉમંગભાઇ ૧૯ વર્ષથી નીચેનાં વિભાગ મા – ગોળા ફેંક અને ચક્ર ફેંક મા પ્રથમ
૨. રાજપુરોહિત અનસૂયા નરવીરેન્દ્રસિંહ ૧૦૦ મીટર દોડ મા પ્રથમ
૩. શુક્લ આશવી મનીષભાઈ – ૧૭ વર્ષથી નીચેનાં વિભાગ મા ગોળા ફેંક મા ત્રીજો નંબર
૪.રાઠોડ ખુશી પ્રહલાદસિંહ – ૧૦૦ મીટર દોડ મા ત્રિજો નંબર
૫ સોલંકી આરાધના પ્રવિણસિંહ -૨૦૦ મીટર દોડ મા ત્રીજો નંબર
૬. પટેલ યશવી ધીરજકુમાર ૧૯ વર્ષથી નીચેનાં વિભાગ મા ૧૦૦ મીટર દોડ મા ત્રીજો નંબર
૭.ભરખડા હિરવા વિજયભાઈ ૧૭વર્ષથી નીચેનાં વિભાગ મા ૧૦૦ મીટર વિઘ્ન દોડમાં ત્રીજો નંબર
૮. પટેલ રુહી મહેશભાઈ ૧૭ વર્ષથી નીચેનાં વિભાગ મા ૪૦૦ મીટર દોડ અને ચક્રફેક્ મા ત્રીજો નંબર
વિજેતા થનાર તમામ ખેલાડીઓને અને તેમને તૈયાર કરનાર શાળાના વ્યાયામ શિક્ષક શ્રી નિતિનભાઇ ગુર્જર ને શ્રી સોસાયટીનગર વિકાસમંડળના પ્રમુખશ્રી સી.સી.શેઠ સાહેબ તથા મંત્રી શ્રી મધુસુદન ખમાર સાહેબ તથા મંડળના તમામ હોદેદાર શ્રીઓએ તથા શાળાના આચાર્ય શ્રી પી.ડી.દેસાઈ તથા પ્રાથમિક વિભાગ ના કન્વીનર શ્રી મિતેશભાઈ ભટ્ટ તથા સહ કન્વીનર જયાબેન ભટ્ટ તથા સ્ટાફ મિત્રો એ તથા સિનિયર કલાર્ક હરેશભાઇ તથા ભગિરથસિહ્ તથા ગિરધરભાઇ એ ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here