હારીજ હાઇવે જનતા પેટ્રોલ પમ્પ નજીક લોહી લુહાણ હાલતમાં યુવાન ની લાશ મળી આવી…

0
14

પાટણ…હારીજ…
Breaking…

રાત્રી દરમિયાન યુવાન લોહી લુહાણ હાલત માં હોવાથી મોત થયું હોવાંની આશંકા….

યુવાન ના માથાના ભાગે ઘા વાગ્યા હોવાના નિશાન જોવા મળ્યા …..

યુવાન હારીજ તાલુકાના ખાખબડી ગામ નો ઠાકોર કલાજી હોવાનું જાણવા મળ્યું….

પોલીસ દ્વારા મૃતક યુવાન ના પરિવારજનો ને કરાઈ જાણ….

યુવાનની લાશ ને પી.એમ.અર્થે હારીજ સિવિલ હોસ્પિટલ રીફર કરાઈ…

પોલીસે સમગ્ર ઘટના અંગે જાણકારી મેળવી ઘટના આસપાસ આવેલ સી.સી.ટીવી. ફૂટેજ ના આધારે તપાસ હાથ ધરી…..
રીપોટર. કમલેશ પટેલ. પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here