હારીજ પાટણ હાઇવે બોરતવાડા પાસે બે કાર વચ્ચે સર્જાયો અકસ્માત .વર્ના કારમાં વિદેશી દારૂ ની રેલમછેલ ચાલક નાસી છૂટ્યો….

0
62
હારીજ પોલીસે કાર સહિત રૂપિયા 5,70,995 વિદેશી દારૂ સાથે મુદ્દામાલ ઝડપાયો. પ્રાપ્ત વિગતો મુજબ ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના કાયદાનું સર આમાં ઉલ્લંઘન થઇ રહ્યું છે ત્યારે બુટલેગરો પ ણ બેફામ બન્યા છે. મળતી વિગતો મુજબ પાટણ જિલ્લાના હારીજ તાલુકાના બોરતવાડા ગામ પાસે પોલીસને મળેલી માહિતીના આધારે આવી રહેલી વરના કાર ની તલાશી લેતાં કારની અંદરથી વિદેશી દારૂની બોટલ નંગ ૨૨૬ કિંમત રૂ 57000 965 સાથે વરના કાર મળી આવી હતી ત્યારે કાર ચાલક ભાગવામાં સફળ રહ્યો હતો જે તપાસ હારીજ પોલીસ કરી રહી છે તેમજ મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે

રીપોટર.કમલેશ પટેલ.પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here