હસ્તકલા ના કારીગરો માટે સમી ખાતે પાંચ દિવસીય તાલીમ શિબિર નો આજ થી પ્રારંભ

0
7

આજ રોજ માતૃ શ્રી ભીમાબાઈ આંબેડકર સંસ્કાર કન્યા છાત્રાલય સમી ખાતે અનુસૂચિત જાતિ સમાજ ની બહેનો જે હસ્તકલા ના કારીગરો છે એમના માટે પાંચ દિવસીય તાલીમ શિબિર નો પ્રારંભ કરવામાં આવ્યો
આ પ્રસંગે શ્રી જયભારત ખાદી ગ્રામોદ્યોગ સેવા સંઘ વરાણા પ્રમુખ શ્રી વશરામભાઈ સોલંકી ઇન્દ્રસ્ટ્રીયલ પ્રમોશન ઓફીસર વર્ષાબેન પટેલ ઇ.ડી.આઇ.આઈ.( EDII ) વિભાગ ના નીરજકુમાર સમી તાલુકા લાઈવલીહુડ ના મેનેજર શ્રી કમલેશભાઈ APM – Sami ના હેતલબેન સોલંકી માતૃ શ્રી ભીમાબાઈ આંબેડકર સંસ્કાર કન્યા છાત્રાલય ના વ્યવસ્થાક શ્રી ગીરીશ હાડવીયા સહિત અનુસૂચિત જાતિ સમાજ ની બહેનો એ ઉત્સાહ ભેર ભાગ લઈ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here