હળવદ ના નકલંક ધામ ખાતે ગુજરાત પ્રદેશ પ્રજાપતિ ભાજપ વિચારધારા સ્નેહ મિલન માં ઉતર ગુજરાત ના પ્રજાપતિ સમાજ દ્વારા ભાગ લીધો

0
5

ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા હળવદ નકલંગ ધામ ખાતે, ગુજરાત પ્રદેશ પ્રજાપતિ ભાજપ વિચારધારા દ્વારા સ્નેહ મિલન યોજાયેલ જેમાં ગુજરાત પ્રદેશ ભાજપ ના પ્રમુખ શ્રી સી આર પાટીલ ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ જેમાં ઉતર ગુજરાત પ્રજાપતિ ના આગેવાન અને રાજ્યસભા ના સાંસદ દિનેશભાઈ અનાવાડીયા ઉપ સ્થિત રહેલ જેમા ઉતર ગુજરાત પ્રજાપતિ સમાજ ના અને વડગામ તાલુકા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ લક્ષ્મણભાઈ ગુર્જર દ્વારા ઉતર ગુજરાત પ્રજાપતિ સમાજ ના આગેવાન શ્રી ઓ અને યુવાનો સાથે સ્નેહમિલન જોડાયા હતા જયારે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા આયોજિત સ્નેહ મિલન માં કચ્છ સાંસદ વિનોદભાઈ ચાવડા રાજકોટ સાંસદ મોહનભાઈ કુડારીયા તેમજ કેબીનેટ મંત્રી શ્રી કિરીટસિહ રાણા અને પ્રદીપભાઈ પરમાર હાજર રહ્યા હતા જયારે બનાસકાંઠા જિલ્લા અને ઉત્તર ગુજરાત ભાજપ વિચારધારા સંગઠન ના હોદેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here