હળવદ તાલુકા ખોડ ગામે એક સાથે 2 ગાયના સીગળા નું સફળ ઓપેરશન કરવામાં આવ્યું

0
6

ગુજરાત સરકાર સંચાલિત દશ ગ્રામ દીઠ એક મોબાઈલ પશુ દવાખાનું કરુણા એનિમલ હેલ્પ લાઈન 1962 હળવદ તાલુકા માં ખોડ ગામે જ્યાં 2 ગાય સીગળાના ભાગમાં કેન્સર થી પીડાતી હતી જેની જાણ કરુણા એનિમલ હેલ્પ લાઈન 1962ને કરતા ખોડ ગામે જઈ બને ગાય નું સફળ ઓપેરશન કરી નવું જીવન દાન આપ્યું જેમાં ડો. તાલિબ હુસેન અને ડો. રજત કુમાર અને પાયલોટ મહેન્દ્રસિંહ ચાવડા દ્વારા આ કામગીરી કરવામાં આવતી આ યોજના રણ કાંઠા ના ગામો પશુપાલોકો માટે ખરેખર ઉપયોગી સાબિત થઈ રહી છે.

આ યોજના સમાવિષ્ટ 10 ગામડા એક અઠવાડિયમાં બે વખત લાભ પણ લય શકે છે અને સાથો સાથ ઇમરજન્સી માં 1962 કોલ કરી ને સવાર 7 થી સાંજ 7 ઉપયોગ કરી શકે છે.

રીપોર્ટર
મયંક દેવમુરારી
મોરબી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here