સોશ્યિલ એક્ટિવિટી ગ્રુપ દ્વારા જેવી બાળા ઓને સફરજન- કેળા તેમજ વેફર્સ વિતરણ

0
19

સોશ્યિલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગાંધીનગર ની સરકારી પ્રાથમિક શાળા જીઈબી, સેક્ટર 28/1,બોરીજ અને સેક્ટર 24/1 માં અભ્યાસ કરતી 400 જેવી બાળા ઓ જે શેરી શિક્ષણ કે ઓનલાઇન ભણવામાં પૂરતું ધ્યાન આપે છે.અને અષાઢશુદ એકાદશી થી ગૌરીવ્રત કરું હોય અથવા અષાઢશુદ તેરસ થી જયા પાર્વતી વ્રત કરવા ના હોય એવી બાળા ઓ ને મોરી કેરા ની વેફર્સ અને સફરજન -કેળા નું વિતરણ કરવા માં આવ્યું હતું.બકરી ઈદ ની રજા ના દિવસે પણ શાળા ના આચાર્ય એમનો સમય કાઢીને સંસ્થા ના સભ્યો સાથે વહેંચણી માં જોડાયા હતા

શાળા માં બાળા ઓ ને કોરોના ના કારણે ન બોલાવતા એમના ઘર આગળ જઈ ને વિતરણ કરવા માં આવ્યું હતું. આ સંસ્થા દ્વારા જે પણ લોકો એ આવા સારા કામ માટે નાણાં ની મદદ કરી હોય એમનો સંસ્થા દ્વારા આભાર માનવા માં આવે છે.

જીતેન્દ્ર પટેલ
8780015424

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here