સોખડા ગામે શ્રી ઉમિયા માતાજી ફોટા મંદિર સ્થાપના કાયેકમ યોજાયો

0
15

શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા વિઝન ૨૦૩૦ અંતગર્ત શ્રી ઉમિયા માતાજી મંદિર નિર્માણ કાર્ય હેઠળ “”અમારું ગામ… ઉમિયાધામ “”શુભ ઉમદા કાર્ય રૂપ જગત જનની શ્રી ઉમિયા માતાજી ફોટા મંદિરની સ્થાપના સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના સોખડા ગામે ફોટા મંદિરનો સ્થાપના કાયૅકમ તા.૧-૧-૨૦૨૩ ને રવિવારે પવિત્ર ઉમિયાધામ સોખડા ગામે ભારે ધામધૂમ ઉમંગ હષોલલાસ સાથે યોજાઈ ગયો

આ પવિત્ર ધાર્મિક કાર્યક્રમમાં શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા ના સંગઠ્ઠન અને પ્રચાર પ્રસાર સમિતિના ચેરમેન શ્રી પ્રવિણભાઈ પટેલ શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા ના સહમંત્રી શ્રી જયંતીભાઈ પટેલ તેમજ શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા ઉચ્ચ શિક્ષણ સહાય નિધિના ચેરમેન શ્રી ઈશ્વરભાઈ પટેલ શ્રી ભરતભાઈ પટેલ શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા ના કારોબારી સભ્ય શ્રી ઈશ્વરભાઈ પટેલ અને શ્રી કાંતિભાઈ પટેલ ઉપરાંત સોખડા ગામના સરપંચ શ્રી કેતનભાઈ પટેલ અને સમાજના મહાનુભાવો અને સવિશેષ સોખડા ગામના ભાઈઓ બહેનો યુવાનો વડીલો અને બાળકો અનન્ય ભક્તિ ભાવથી શુભ પ્રસંગે ઉપસ્થિત રહી ભારે શ્રધ્ધા સાથે જગત જનની મા ઉમિયા ના ફોટા મંદિર સ્થાપના પ્રસંગને ઉજવવામાં આવ્યો હતો જગત જનની શ્રી ઉમિયા માતાજી પ્રત્યે અપાર શ્રદ્ધા અને આસ્થાથી પરાઈને મા ઉમિયા ની સેવા પૂજા આરતી અચૅના અને નિત્ય દશેન તથા કૃપા પ્રાપ્તિનો અમુલ્ય લાભ મળે તેવા શુભ આશયથી શ્રી ઉમિયા માતાજી ફોટા મંદિરનો સ્થાપના પ્રસંગે ધામધૂમથી હષોલલાસ સાથે સંપન્ન કરવામાં આવ્યો હતો..💐💐🙏🙏.જય શ્રી ઉમિયા 💐💐🙏🙏

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here