સેન્ચુરી પ્લાયવુડ કંપની મોટી ચિરઈ કચ્છ દ્વારા ભચાઉ તાલુકા હેલ્થ કેર સેન્ટર માં મેડિકલ સહાય કરવામાં આવી

0
41
તારીખ ૧૫/૦૫/૨૦૨૧ નાં રોજ સેન્ચુરી પ્લાયવુડ કંપની મોટી ચિરઈ કચ્છ દ્વારા ભચાઉ તાલુકા હેલ્થ કેર સેન્ટર માં મેડિકલ સહાય કરવામાં આવી હતી આ પ્રસંગે મોટી ચિરઈ ગામ નાં અને ભચાઉ તાલુકા પંચાયત નાં ઉપ પ્રમુખ શ્રી ભરતસિંહ નટુભા જાડેજા, મેડિકલ ઓફિસર શ્રી સિંગ સાહેબ, સેન્ચુરી પ્લાયવુડ કંપની વતી શ્રી શર્મા સાહેબ તથા શ્રી બજાજ જી સાહેબ અને મોટી ચિરઈ ગામ નાં ઉપ સરપંચ શ્રી ચંદ્રસિંહ સુરૂભા જાડેજા હાજર રહ્યા હતા… સેન્ચુરી પ્લાયવુડ કંપની મોટી ચિરઈ ગામ નેં ગાયો નાં ઘાસચારા માટે છેલ્લા ચાર-પાંચ વર્ષ થી લાખ દોઢ લાખ રૂપિયાની સહાય કરે છે અને આ વર્ષે પણ ઘાસચારા માટે સહાય કરશે તેવી બાંહેધરી આપી હતી
રીપોર્ટ: રાણાભાઇ આહીર
ભચાઉ :કચ્છ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here