ચાણસ્મા તાલુકાના સુણસર ગામે આજ રોજ આમ આદમી પાર્ટી ની મિટિંગ યોજવામાં આવી તેમાં મોટી સંખ્યામાંગ્રામ વિસ્તારો ના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. પાટણ જિલ્લામાં થી ડોકટર કૌશલભાઈ,ભાવેશભાઈ પટેલ, દિલીપભાઈ પટેલ,રામભા ઝાલા ની હાજરીમાં આવનારી વિધાનસભા ચૂંટણી માટે ની તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી.