સી.એન.આર્ટસ એન્ડ બી.ડી.કોમર્સ કોલેજમાં શહીદ દિનની ઉજવણી કરવામાં આવી..

0
5શ્રી એમ.પી.શાહ એજ્યુકેશન સોસાયટી કડી સંચાલિત સી.એન.આર્ટસ એન્ડ બી.ડી.કોમર્સ. કોલેજમાં તા.૩૧/૧/૨૨ ના રોજ એન.એસ.એસ.યુનિટના ઉપક્રમે શહીદ દિનની ઉજવણી કરવામાં આવી હતી.પ્રિ. ડૉ.જી.ડી. ત્રિપાઠીના માર્ગદર્શનમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન એન.એસ.એસ.ઓફિસર શ્રીમતી પાલીબેન ગાંવિતે કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here