સી. આર. પાટીલ ના સફળતા ના એક વર્ષ પૂર્ણ થતા GJ-18 વોર્ડ 2 દ્વારા ઉજવણી

0
15

સી. આર. પાટીલ ના સફળતા ના એક વર્ષ પૂર્ણ થતા GJ-18 વોર્ડ 2 દ્વારા ઉજવણી

GJ-18 ભાજપ વોર્ડ નંમ્બર 2 દ્વારા વૃક્ષારોપણ અને ગિફ્ટ નું વિતરણ.

મળતી માહિતી અનુસાર ભારતીય જનતા પાર્ટી ના પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ ના સંગઠન પ્રમુખ તરીકે સફળતાના એક વર્ષ પૂર્ણ થતા આ નિમિત્તે આજરોજ વોર્ડ નંબર 2 ના ભાજપ ના અનિલ સિંહ વાઘેલા દિલીપ સિંહ વાઘેલા જયદીપ સિંહ વાઘેલા તથા તમામ હોદ્દેદારો દ્વારા વૃક્ષારોપણ કરવા માં આવ્યું. તમામ કાર્યકર્તા ઓ એ ભાગ લઈને કાર્યક્રમ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.તેમજ મહિલા મોરચા ના મંત્રી કાજલબેન બેન પણ હાજર રહ્યા હતા.તેમજ ગિફ્ટ વિતરણ નો પણ કાર્યક્રમ કરવા માં આવ્યો હતો.

જીતેન્દ્ર પટેલ નો અહેવાલ અડાલજ
8780015424

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here