મળતી માહિતી અનુસાર ભાજપ પ્રદેશ ના પ્રમુખ સી. આર.પાટીલ ને પદ ગ્રહણ કરે એક વર્ષ તા 20/07/ ના રોજ પરુ થતા આ નિમીતે ગાંધીનગર મહાનગર મહિલા મંડળ દ્વારા ગૌરીવ્રત કરતી બાલિકા ઓ ને જવારા ઓ નું વિતરણ ભૈરવ નાથ પાર્ટી પ્લોટ રાયસણ ખાતે કરવા માં આવ્યું હતું. જેના અનુસંધાને ગાંધીનગર મહાનગર ના મહામંત્રી અને મહિલા મોરચા ના પ્રભારી ગૌરાંગભાઈ મહિલા મોરચા ના પ્રમુખ પ્રિયા પટેલ, મહામંત્રી વર્ષાબેન, હર્ષાબા તેમજ મહિલા મોરચા ની સમગ્ર ટીમ ઉપસ્થિત રહી હતી.
જીતેન્દ્ર પટેલ નો અહેવાલ
અડાલજ
8780015424