સી આર પાટીલના પદ ગ્રહણ ને એક વર્ષ પૂર્ણ થતા વોર્ડ મહાનગર 8 દ્વારા ઉજવણી

0
3
સી આર પાટીલના પદ ગ્રહણ ને એક વર્ષ પૂર્ણ થતા વોર્ડ મહાનગર 8 દ્વારા ઉજવણી
ગાંધીનગર ના વોર્ડ નં 8 ખાતે વોર્ડ નંમ્બર 8 ના ઉમેદવાર છાયાબેન ત્રિવેદી અને શહેર મહિલા મંડળ દ્વારા સી.આર. પાટીલ ના પદ ગ્રહણ ને એક વર્ષ પૂર્ણ થતા ઉજવણી
મળતી માહિતી અનુસાર ભાજપ પ્રદેશ ના પ્રમુખ સી. આર.પાટીલ ને પદ ગ્રહણ કરે એક વર્ષ તા 20/07/ ના રોજ પરુ થતા આ નિમીતે ગાંધીનગર મહાનગર મહિલા મંડળ દ્વારા ગૌરીવ્રત કરતી બાલિકા ઓ ને જવારા ઓ નું વિતરણ અને ગિફ્ટ નું વિતરણ વોર્ડ નં -8 માં કરવા માં આવ્યું હતું. જેના અનુસંધાને ગાંધીનગર મહાનગર ના હોદેદારો અને મહિલા મોરચા ના પ્રમુખ પ્રિયા પટેલ, મહામંત્રી વર્ષાબેન, હર્ષાબા,ભાર્ગવી બેન શર્મા તેમજ મહિલા મોરચા ની સમગ્ર ટીમ ઉપસ્થિત રહી હતી.
જીતેન્દ્ર પટેલ નો અહેવાલ
અડાલજ

8780015424

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here