સીતવાડા માં દાતાશ્રીઓ દ્વારા કુમારિકા ઓને ભોજન જમાડવામાં આવ્યું

0
5

પ્રાંતિજ ના સીતવાડા માં મકરસંક્રાંતિ ના દિવસે રાઠોડ વજેસિંહ,રાઠોડ રણજીત સિંહ,પરિવાર તરફથી ગામની દીકરીઓ ને ભોજન ખવડાવવામાં આવ્યું હતું જેમાં આ પ્રસંગે રાજ્ય કક્ષા ના મંત્રી શ્રી ગજેન્દ્ર સિંહ પરમાર,જિલ્લા સદસ્ય મહેન્દ્રસિંહ રાઠોડ ,તાલુકા પંચાયત પ્રમુખ વર્ષોબા દિલીપસિંહ મકવાણા ,તાલુકા સદસ્ય આરસબા વિરપાલસિંહ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ઉપસ્થિત મહેમાનો નું ઢોલ શરણાઈ ,ફુલહાર તેમજ બાલિકાઓ દ્વારા કુમ કુમ તિલક કરી સ્વાગત ગીત રજુ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે આ પ્રસંગે ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા

અલ્પેશ નાયક

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here