સાબરકાંઠા જિલ્લામાં પંચાયતી રાજ અભિયાન સમિતિમાં નાયી સમાજના કન્વીનરની નિમણુક કરવામાં આવી

0
17

નાયી વસંતભાઈ વિઠ્ઠલભાઈ ( વી.કુમાર ) ની પસંદગી થતા નાયી સમાજમાં આનંદ ની લાગણી પ્રસરી પામી છે

ગુજરાત ના લોકલાડીલા નેતા તથા ગુજરાતના નાયી સમાજના પનોતાપુત્ર એવા હેમરાજભાઈ પાં ડલિયા ને ગુજરાત સરકારે પંચાયતી રાજ અભિયાન સમિતિ ના ગુજરાત રાજ્યના કન્વીનર તરીકે નિમણુક કરવામાં આવી તેજ રીતે રાજ્ય ના (33) જિલ્લા માં પંચાયતી રાજ અભિયાન સમિતિમાં કન્વીનરોની નિમણૂકો કરાતા સાબરકાંઠા જિલ્લાના કન્વીનર તરીકે તરીકે નાયી સમાજના બક્ષીપંચ મોરચાના પૂર્વ પ્રમુખ તથા બેરણા ગામના પૂર્વ સરપંચ તથા અડાઆઠમજથ નાઈ કેળવણી મંડળ ના પૂર્વ પ્રમુખ તથા પૂર્વ મંત્રી તથા સાબરકાંઠા એસોસિએસનના પ્રમુખ એવા વસંતભાઈ .વી. નાયી ( વી.કુમાર )
મારા મિત્ર ની અને વડીલની નિમણુક તથા જિલ્લા ના નાયી સમાજમાં આનંદ અને લાગણી અનુભવી રહ્યા છીએ સાબરકાંઠા જિલ્લાના દરેક નાયી જથ બન્ને મહાનુભાવો ને ખુબ ખુબ અભિનંદન પાઠવીએ છીએ…..

તસ્વીર અહેવાલ ..નાયી જીતુ….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here