BG News સાબરકાંઠા જિલ્લામાં આજે કુલ ૨૪ પોઝિટિવ કેશ નોંધાયા. By Banas Gaurav News - April 12, 2021 0 141 સાબરકાંઠા જિલ્લામાં કોરોના કેશોમાં સતત વધારો થતો જોવા મળે છે ત્યારે આજે પ્રાંતિજના પોગલુ ગામમાં ૬૪ વર્ષિય પુરૂષ, સલાલ ગામમાં ૩૬ વર્ષિય પુરૂષ, પટેલ કોલોનીમાં ૫૦ વર્ષિય મહિલા, વાઘરોટા ગામમાં ૨૧ વર્ષિય પુરૂષ રિપોર્ટ પોઝિટિવહિંમતનગરમાં વામોજ ગામમાં ૫૩ વર્ષિય પુરૂષ, સરવણા ગામમાં ૩૩ વર્ષિય પુરૂષ, પેથાપુરમાં ૨૫ વર્ષિય પુરૂષ, સોમનાથ સોસાયટીમાં ૨૦ વર્ષિય પુરૂષ, રાજતીર્થ સોસાયટીમાં ૩૨ વર્ષિય પુરૂષ, અંબર સિનેમા પાસે ૩૨ વર્ષિય પુરૂષ, પાણપુર ગામમાં ૨૮ વર્ષિય મહિલા, જીવનધારા સોસાયટીમાં ૧૯ વર્ષિય પુરૂષ, સુખસાગર બંગ્લોજ પાસે ૩૧ વર્ષિય મહિલા, બજાજ પાર્ક સોસાયટીમાં ૩૫ વર્ષિય પુરૂષ, અડપોદરા ગામમાં ૫૫ વર્ષિય મહિલા, સાકરોડીયા ગામમાં ૩૧ વર્ષિય મહિલા, રાધીકા સોસાયટીમાં ૫૩ વર્ષિય પુરૂષ, પ્રમુખકુંજ સોસાયટીમાં ૬૧ વર્ષિય પુરૂષ, સુભાસનગરમાં ૨૦ વર્ષિય મહિલા, અક્ષર સોસાયટીમાં ૨૬ વર્ષિય પુરૂષ રીપોર્ટ પોઝિટિવ ઇડરમાં કપોડા ગામમાં ૪૦ વર્ષિય પુરૂષ રીપોર્ટ પોઝિટિવતલોદમાં હરસોલ ગામમાં ૫૧ વર્ષિય પુરૂષ, તાજપુર કેમ્પ ગામમાં ૭૦ વર્ષિય પુરૂષ, મોઢુકા ગામમાં ૪૨ વર્ષિય મહિલા, નો covid 19, નો રિપોર્ટ પોઝીટીવ નોંધાયો અલ્પેશ નાયક BG NEWS સાબરકાંઠા