સાબરકાંઠા જિલ્લામાં આજે કુલ ૨૭ પોઝિટિવ પોઝિટિવ કેશ નોંધાયા

0
171
સાબરકાંઠા જિલ્લામાં કોરોના કેશોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આજે પ્રાંતિજના પોગલુ ગામમાં ૬૪ વર્ષિય પુરૂષ, ઓરાણ ગામમાં ૧૭ વર્ષિય પુરૂષ, હડમતીયા ગામમાં ૨૭ વર્ષિય પુરૂષ, પલ્લાચર ગામમાં ૩૮ વર્ષિય મહિલા, અને ૩૩ વર્ષિય મહિલા નો કોરોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયો
હિંમતનગરમાં એવન સોસાયટીમાં ૩૩ વર્ષિય મહિલા, મહેતાપુરામાં ૩૮ વર્ષિય મહિલા, જી.એમ.ઇ.આર.એસ. પીજી હોસ્ટેલમાં ૨૭ વર્ષિય પુરૂષ, ઇન્દ્રનર સોસાયટીમાં ૨૯ વર્ષિય મહિલા, હાંસલપુર ગામમાં ૫૦ વર્ષિય મહિલા, ઉમીયાવિજય સોસાયટીમાં ૪૫ વર્ષિય પુરૂષ, આદર્શ બંગ્લોજ માં ૩૮ વર્ષિય પુરૂષ, હાથરોલ ગામમાં ૪૦ વર્ષિય મહિલા, બીલપણ કંપામાં ૪૯ વર્ષિય મહિલા, ચીસ્તીયાનગર સોસાયટીમાં ૨૯ વર્ષિય પુરૂષ, રાજપુર ગામમાં ૫૯ વર્ષિય પુરુષ, લોલાસણ ગામમાં ૪૨ વર્ષિય પુરૂષ નો રીપોર્ટ પોઝિટિવ નોંધાયો
ઇડરમાં દાવડ ગામમાં ૬૨ વર્ષિય મહિલા, બોભા ગામમાં ૩૫ વર્ષિય પુરૂષ, ગુજરવા ગામમાં ૨૮ વર્ષિય પુરૂષ, મુડેટી ગામમાં ૪૨ વર્ષિય પુરૂષ, અને ૫૭ વર્ષિય પુરૂષ રીપોર્ટ પોઝિટિવ નોંધાયો
તલોદમાં બાલાજી સોસાયટીમાં ૩૪ વર્ષિય પુરૂષ, કેશવ સોસાયટીમાં ૩૮ વર્ષિય પુરૂષ, મહિયલ ગામમાં ૬૨ વર્ષિય પુરૂષ રીપોર્ટ પોઝિટિવ નોંધાયો
જેમાં ખેડબ્રહ્મામાં ગાયત્રી સોસાયટીમાં ૨૨ વર્ષિય પુરૂષ રીપોર્ટ પોઝિટિવ નોંધાયો
જેમાં વડાલીમાં નારેસ્વર કંપામાં ૫૫ વર્ષિય પુરૂષનો covid 19, નો રિપોર્ટ પોઝીટીવ નોંધાયો
અલ્પેશ નાયક
BG NEWS
પ્રાંતિજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here