સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના શાન્તિપુરા ગામે વીમા યોજના નો પ્રારંભ

0
31

પ્રાંતિજ ના શાન્તિપુરા ગામે આજે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા  પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ ગામજનો ને યોજનાની સમજૂતી આપવામાં આવી હતી અને 180 જેટલા ફોર્મ ભરીને આ યોજના નો લાભ અપાવવા ના પ્રયાસો હાથ ધરવામાં આવશે.આ કાર્યક્રમમાં સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી હિંમતનગર ના ચેરમેન શ્રી મહેશભાઈ અમીચંદભાઈ પટેલ ઝોન સંયોજક શ્રી ઓઝા વારાહી શક્તિપીઠ પોગલુ ના મહંત સુધી દાસજી મહારાજ..અનુજ પટેલ જીલ્લા સંયોજક પંચાલ નગર સંયોજક રાવળ  સહિતના કાર્યકરોએ ગ્રામ જનોને યોજનાની વિસ્તૃત સમજણ આપી હતી.સભગ્ર કાર્યક્રમ નું સંચાલન અનુજ પટેલ દ્વારા કરાયું હતું

*અલ્પેશ નાયક સાબરકાંઠા*
   મો.8000929130

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here