સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં વહેલી સવારે એકાએક વાતાવરણ માં પલટો

0
153
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં વહેલી સવારે એકાએક વાતાવરણમાં પલટો આવતા  કડાકા-ભડાકા અને વાવાઝોડા સાથે વરસાદી ઝાપટું પડયું હતું જેમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી  ભારે પવન ફૂંકાતા વીજ પુરવઠો ખોરવાતા વીજ પ્રવાહ થી ચાલ તા ઉદ્યોગો બંધ થઈ ગયા હતા જ્યા પાંચથી વધુ કલાક વીજપુરવઠો ખોરવાઇ ગયો હતો
વહેલી સવારે વરસાદી ઝાપટું થતા શાકભાજી અને બાજરી જેવા   પાકને નુકસાન થતા ધરતી પુત્રો માં નિરાશા જોવા મળી હતી
*અલ્પેશ નાયક (સાબરકાંઠા)*

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here