સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા શહેર માં વૃક્ષા રોપણ નો કાર્યક્રમ યોજાયો.

0
10

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા શહેર માં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી. આર. પાટીલ ના ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે ની જવાબદારી સંભાળતા ને એક વર્ષ પુર્ણ થતાં આજ રોજ વૃક્ષા રોપણ નો કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમ માં ખેડબ્રહ્મા તાલુકા પ્રમુખ, તાલુકા સંગઠન ના પ્રમુખ સુરેશભાઈ પટેલ, જિલ્લા સિંચાઈ સમિતિ ના ચેરમેન હિતેન્દ્રસિંહ ચૌહાણ, યુવા અનસ્ટોપબલ તેમજ ગરીબ બાળકો ના સારા અભ્યાસ માટે તમામ પ્રકારની જરૂરિયાત પૂરી કરનાર બીજેશ ભાઈ બારોટ તેમજ સંગઠન ના કાર્યકરો આ વૃક્ષા રોપણ ના કાર્યકમ માં હાજર રહ્યા હતાં.

બિપિન જોષી ખેડબ્રહ્મા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here