સાબરકાંઠાના પ્રાંતિજ પાસે આવેલ ઓવરબ્રિજ પાસે સ્કુટી માં આગ લાગી હતી

0
39

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ માં નેશનલ હાઇવે પર આવેલ ઓવરબ્રિજ પાસે હિંમતનગર થી અમદાવાદ જતા પરિવાર ને પ્રાંતિજ પાસે અચાનક સ્ફુટી બંદ થઈ જતા અચાનક ધુમાળા નીકળતા આગ લાગી હતી જેમાં મળતી માહિતી મુજબ શોર્ટ સર્કિટ થી આગ લાગવાનું જાણવા મળ્યું હતું જેમાં સ્ફુટી માં આગ લાગતા અમદાવાદ તરફ જતા પતિ પત્ની અને પુત્ર નો આબાદ બચાવ થયો હતો અને અન્ય જાનહાની ટળી હતી

અલ્પેશ નાયક બીજી ન્યૂઝ પ્રાંતિજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here