સાબરકાંઠા…
ગુજરાત ના પૂર્વ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ સાબરકાંઠામાં…
ભાજપ ના રાજ માં હત્યા કરવામાં આવતી હતી…
આમ આદમી પહેલા ગુજરાત ને સમજે….
કોંગ્રસ આજ દિન સુધી ભાજપ સામે લડ્યું છે…
આમ આદમી ની ડિપોઝિટ પણ ડુલ થશે…
આગામી સમયમાં આમ આદમી સાથે ગઠબંધન અસ્થાને છે…